પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શિમલામાં સેનિટરી નેપકિન પ્લાન્ટની પહેલની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 22 APR 2023 9:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિમલામાં સેનેટરી નેપકીન પ્લાન્ટ મહિલા સશક્તિકરણ તરફ દોરી જશે કારણ કે તે સ્વાસ્થ્ય તેમજ રોજગારને પ્રોત્સાહન આપે છે.

સાંસદ શ્રી સુરેશ કશ્યપના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું.

"શિમલામાં આ સેનિટરી નેપકિન પ્લાન્ટ મહિલા સશક્તિકરણ તરફ પ્રશંસનીય પહેલ છે. તે ખૂબ જ આનંદની વાત છે કે તે તેમના સ્વાસ્થ્યની સાથે રોજગારનું સાધન બની ગયું છે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1918734) મુલાકાતી સંખ્યા : 202