પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને હિમાચલ દિવસની શુભેચ્છા પાઠવી

Posted On: 15 APR 2023 10:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને હિમાચલ દિવસની શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

હિમાચલ દિવસના અવસર પર હિમાચલ પ્રદેશના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે કુદરતી સૌંદર્ય અને પર્યટન માટે પ્રખ્યાત આ રાજ્યના લોકોનું જીવન હંમેશા સમૃદ્ધ અને સુખમય રહે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1916855) Visitor Counter : 131