પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિશુના ખાસ અવસર પર દરેકને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 15 APR 2023 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશુના વિશેષ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

વિશુ પર સૌને શુભેચ્છાઓ. આપ સૌને આવતા વર્ષ માટે શુભકામનાઓ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1916766) आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam