પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સૌર ઊર્જાનો ઉપયોગ કરવા માટે ગોવા સોલર રૂફટોપ પોર્ટલની પ્રશંસા કરી

Posted On: 02 APR 2023 9:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગોવા સોલર રૂફટોપ પોર્ટલ સૌર ઊર્જાનો ઉપયોગ કરવા અને ટકાઉ વિકાસને આગળ ધપાવવાની દિશામાં એક સારું પગલું છે. સોલાર રૂફટોપ ઓનલાઈન પોર્ટલ goasolar.inને ગોવા એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા નવી અને નવીનીકરણીય ઊર્જા વિભાગ અને વીજળી વિભાગના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.

ગોવાના મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંતના ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"સૌર ઊર્જાનો ઉપયોગ કરવા અને ટકાઉ વિકાસને આગળ વધારવા તરફ સારું પગલું."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1912999) Visitor Counter : 157