ગૃહ મંત્રાલય

રાષ્ટ્રપતિએ જીવન રક્ષા પદક શ્રેણી એવોર્ડ્સ-2022 એનાયત કરવાની મંજૂરી આપી

Posted On: 25 JAN 2023 2:27PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ 43 વ્યક્તિઓને જીવન રક્ષા પદક શ્રેણી એવોર્ડ્સ- 2022 એનાયત કરવાની મંજૂરી આપી છે જેમાં 07ને સર્વોત્તમ જીવન રક્ષા પદક, 08ને ઉત્તમ જીવન રક્ષા પદક અને 28 વ્યક્તિને જીવન રક્ષા પદકનો સમાવેશ થાય છે. ચાર પુરસ્કાર મરણોત્તર છે. વિગતો નીચે મુજબ છે:-

 

સર્વોત્તમ જીવન રક્ષા પદક

મિસ અંજલી બઘેલ, મધ્યપ્રદેશ

શ્રી નીલબાથ ડી. સંગમા, મેઘાલય

શ્રી સેંગરિક ડી. સંગમા, મેઘાલય

શ્રી વાલ્ગ્રીક એમ. મોમીન, મેઘાલય

શ્રી જીંજાશ ડી. મારક, મેઘાલય

શ્રી ઈમાન્યુઅલ લાલાવમ્પુઈયા (મરણોત્તર), મિઝોરમ

મોહમ્મદ ઉમર ડાર (મરણોત્તર), સંરક્ષણ મંત્રાલય

 

ઉત્તમ જીવન રક્ષા પદક

માસ્ટર મુહમ્મદ સુફીયાન, કેરળ

માસ્ટર નીરજ કે. નિત્યાનંદ, કેરળ

માસ્ટર અતુલ બિનેશ, કેરળ

શ્રીમતી. કિરણ બૈગા, મધ્યપ્રદેશ

શ્રી રવિરાજ અનિલ ફડનીસ, મહારાષ્ટ્ર

શ્રી લાલછુઆન્લિયાના (મરણોત્તર), મિઝોરમ

શ્રી લિયાનઝાલામા, મિઝોરમ

શ્રી શેરસિંહ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન

 

જીવન રક્ષા પદક

શ્રી ત્સેરીંગ દોરજી ગોઇબા, અરુણાચલ પ્રદેશ

શ્રી ઘનશ્યામભાઈ પ્રભાતભાઈ તડવી, ગુજરાત

શ્રી ગૌરવ જસવાલ, હિમાચલ પ્રદેશ

માસ્ટર અધિન પ્રિન્સ, કેરળ

શ્રી બબીશ બી, કેરળ

શ્રી સુબોધ લાલ સી, કેરળ પોલીસ

માસ્ટર મુહૈમીન પી કે, કેરળ

માસ્ટર મોહમ્મદ શામિલ, કેરળ

શ્રી બ્રજેશ કુમાર સાહુ, મધ્યપ્રદેશ

શ્રી મહેશ શંકર ચોરમલે, મહારાષ્ટ્ર

શ્રી સૈયદ બાબુ શેખ, મહારાષ્ટ્ર

મિસ રીડોંડોર લિંગદોહ, મેઘાલય

શ્રી એન્થોની લાલરુઆઇઝેલા (મરણોત્તર), મિઝોરમ

માસ્ટર લાલરામલિયાના, મિઝોરમ

શ્રી આર. ખાવલિયાના, મિઝોરમ

શ્રી સોનુ કુમાર, સંરક્ષણ મંત્રાલય

શ્રી ટી અનંત કુમાર, સંરક્ષણ મંત્રાલય

શ્રી કરમબીર સિંહ, સીમા સુરક્ષા દળ

શ્રી એમ ઉમાશંકર, સીમા સુરક્ષા દળ

શ્રી બલબીર સિંહ, સીમા સુરક્ષા દળ

શ્રી દર્પણ કિશોર, સીમા સુરક્ષા દળ

ડો.હિમાંશુ સૈની, સીમા સુરક્ષા દળ

શ્રી વિનોદ કુમાર, સીમા સુરક્ષા દળ

શ્રી જાકીર હુસૈન, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ

શ્રી શૈલેન્દ્ર સિંહ નેગી, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ

શ્રી સુરેન્દર કુમાર, રેલ્વે મંત્રાલય

શ્રી જયપાલ સિંહ, રેલ્વે મંત્રાલય

શ્રી ભૂદા રામ સૈની, રેલ્વે મંત્રાલય

જીવન રક્ષા પદક શ્રેણીના પુરસ્કારો વ્યક્તિના જીવનને બચાવવા માટે માનવ સ્વભાવના યોગ્ય કાર્ય માટે વ્યક્તિને આપવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે, સર્વોત્તમ જીવન રક્ષા પદક, ઉત્તમ જીવન રક્ષા પદક અને જીવન રક્ષા પદક. જીવનના તમામ ક્ષેત્રની વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. આ પુરસ્કાર મરણોત્તર પણ એનાયત કરી શકાય છે.

પુરસ્કાર (મેડલ, કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા હસ્તાક્ષરિત પ્રમાણપત્ર અને એકસાથે નાણાકીય ભથ્થું) પુરસ્કાર મેળવનારને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/સંસ્થાઓ/રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર મેળવનારને યોગ્ય સમયે એનાયત કરવામાં આવે છે.

YP/GP/JD



(Release ID: 1893601) Visitor Counter : 237