પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશ દિવસ પર યુપીના લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
24 JAN 2023 10:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ દિવસના અવસર પર ઉત્તર પ્રદેશના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ઉત્તર પ્રદેશ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના વિકાસે સૌનું ધ્યાન ખેંચ્યું છે. યુપીની જનતાએ અનેક ક્ષેત્રોમાં દાખલો બેસાડ્યો છે. દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આ રાજ્યની સતત સમૃદ્ધિ હું ઈચ્છું છું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1893187)
મુલાકાતી સંખ્યા : 267
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam