સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
જીવન પ્રમાણ પત્ર
Posted On:
07 DEC 2022 1:56PM by PIB Ahmedabad
દેશમાં પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકોના નેટવર્કનો ઉપયોગ કરીને સરકાર દ્વારા જીવન પ્રમાણ પત્રનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
વિભાગ 0-5 વર્ષ સુધીના બાળકો માટે આધાર નોંધણીની સુવિધા સાથે 'આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ' હેઠળ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો, પેન્શન અને અન્ય 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર' ચૂકવણી વગેરેને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ પૂરી પાડે છે. વધુમાં, વિભાગે પસંદગીની પોસ્ટ ઓફિસો દ્વારા રિટેલ ગ્રાહકો માટે પિક અપ સુવિધા વિસ્તારી જેઓ ઈન્ડિયા પોસ્ટ વેબ પોર્ટલ પર તેમના રજિસ્ટર્ડ અને સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ બુક કરે છે.
પરિશિષ્ટ
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી)
|
2021-22
|
2022-23 (31.10.2022 સુધી)
|
આંદામાન અને નિકોબાર ટાપુઓ
|
72
|
80
|
આંધ્ર પ્રદેશ
|
46,165
|
29,793
|
અરુણાચલ પ્રદેશ
|
50
|
58
|
આસામ
|
4,109
|
4,725
|
બિહાર
|
10,023
|
3,101
|
ચંડીગઢ
|
578
|
557
|
છત્તીસગઢ
|
2,346
|
1,766
|
નવી દિલ્હી
|
7,830
|
6,933
|
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
|
112
|
104
|
ગોવા
|
3,416
|
2,878
|
ગુજરાત
|
24,262
|
16,475
|
હરિયાણા
|
3,469
|
3,164
|
હિમાચલ પ્રદેશ
|
4,372
|
4,184
|
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સહિત જમ્મુ અને કાશ્મીર
|
3,293
|
2,757
|
ઝારખંડ
|
1,319
|
1,343
|
કર્ણાટક
|
41,729
|
35,127
|
કેરળ
|
36,066
|
30,773
|
લક્ષદ્વીપ
|
11
|
-
|
મધ્યપ્રદેશ
|
9,547
|
5,995
|
મહારાષ્ટ્ર
|
60,918
|
51,352
|
મણિપુર
|
215
|
208
|
મેઘાલય
|
606
|
790
|
મિઝોરમ
|
240
|
479
|
નાગાલેન્ડ
|
90
|
129
|
ઓડિશા
|
7,530
|
5,839
|
પોંડિચેરી
|
921
|
2,003
|
પંજાબ
|
6,008
|
6,240
|
રાજસ્થાન
|
2,616
|
1,930
|
સિક્કિમ
|
246
|
199
|
તમિલનાડુ
|
68,818
|
2,38,811
|
તેલંગાણા
|
60,786
|
36,350
|
ત્રિપુરા
|
840
|
1,209
|
ઉત્તર પ્રદેશ
|
21,931
|
16,103
|
ઉત્તરાખંડ
|
3,761
|
3,286
|
પશ્ચિમ બંગાળ
|
20,021
|
12,545
|
કુલ
|
4,54,316
|
5,27,286
|
આ માહિતી સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
YP/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1881378)
|