લઘુમતિ બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકાર લઘુમતી બાબતોના મંત્રાલયને રદ કરે તેવી શક્યતા હોવાના અહેવાલ ખોટા અને તથ્યોની વિરુદ્ધ છે

प्रविष्टि तिथि: 03 OCT 2022 4:57PM by PIB Ahmedabad

મીડિયાના કેટલાક વિભાગોમાં એવા અહેવાલો આવ્યા છે કે કેન્દ્ર સરકાર લઘુમતી બાબતોના મંત્રાલયને રદ કરે તેવી શક્યતા છે. આ અહેવાલો ખોટા અને તથ્યો વિરુદ્ધ છે. લઘુમતી બાબતોના મંત્રાલયે આ અહેવાલોને રદિયો આપ્યો છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1864786) आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam