સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
31 AUG 2022 9:33AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 212.39 કરોડ રસીના ડોઝ (94.18 કરોડ બીજો ડોઝ અને 15.86 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 22,50,854 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 64,667 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.15% છે
સાજા થવાનો દર હાલમાં 98.67% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 10,828 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,38,35,852 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,231 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.05% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.55% છે
કુલ 88.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,52,166 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1855657)
મુલાકાતી સંખ્યા : 183