પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ સાક્ષી મલિકને CWG 2022માં 62 kg કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 05 AUG 2022 11:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાક્ષી મલિકને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં 62 કિગ્રા કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“આપણા રમતવીરો CWG બર્મિંગહામમાં આપણને ગર્વ આપતા રહે છે. સાક્ષી મલિકના ઉત્કૃષ્ટ રમત પ્રદર્શનથી રોમાંચિત. હું તેને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપું છું. તેણી પ્રતિભાનું પાવરહાઉસ છે અને નોંધપાત્ર લવચિકતાથી આશીર્વાદિત છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849311) Visitor Counter : 101