પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા આસામી લેખક શ્રી અતુલાનંદા ગોસ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
27 JUL 2022 4:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા આસામી લેખક શ્રી અતુલાનંદા ગોસ્વામીજીના નિધન બાદ શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “વિખ્યાત લેખક શ્રી અતુલાનંદા ગોસ્વામીજીના નિધનથી દુઃખી છું. તેમના કાર્યોને ખૂબ પ્રશંસા મળી અને તેમની વિવિધતા અને સંવેદનશીલતા માટે પ્રશંસા કરવામાં આવે છે. આસામી સાહિત્યને અંગ્રેજીમાં લોકપ્રિય બનાવવા માટે તેમણે ભરપૂર પ્રયાસો કર્યા. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1845411)
મુલાકાતી સંખ્યા : 224
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam