આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
ભારતમાં પેરોલ રિપોર્ટિંગ - એક ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય
પોસ્ટેડ ઓન:
25 JUL 2022 11:27AM by PIB Ahmedabad
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે દેશના રોજગાર આઉટલુક પર સપ્ટેમ્બર, 2017થી મે, 2022ના સમયગાળાને આવરી લેતી પ્રેસનોટ પ્રકાશિત કરી છે, જેમાં ચોક્કસ પરિમાણોમાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પસંદગીની સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ વહીવટી રેકોર્ડ્સ પર આધારિત છે.. વિગતવાર નોંધ જોડાયેલ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1844611)
મુલાકાતી સંખ્યા : 250