પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી નરસિંહભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
21 JUL 2022 9:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી નરસિંહભાઈ પટેલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“"નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.
ૐ શાંતિ: ||"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1843647)
મુલાકાતી સંખ્યા : 187
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada