સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
17 JUL 2022 9:52AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 199.98 કરોડ રસીના ડોઝ (92.60 કરોડ બીજો ડોઝ અને 5.64 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 25,59,840 ડોઝ આપવામાં આવ્યો
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,43,449 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.33% છે
સાજા થવાનો દર હાલમાં 98.47% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 17,790 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,30,81,441 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,528 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 5.23% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.55% છે
કુલ 86.94 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,92,569 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1842134)
મુલાકાતી સંખ્યા : 250