સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 16 JUL 2022 9:18AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 199.71 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,40,760 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.32% છે

સાજા થવાનો દર હાલમાં 98.48% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 18,301દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,30,63,651દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,044 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.80% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.40% છે

કુલ 86.90 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,17,895 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1841978) Visitor Counter : 180