પ્રધાનમંત્રીનું કાર્યાલય

યોગ વૈશ્વિક સ્તરે અસાધારણ લોકપ્રિયતા મેળવી રહ્યું છે: પીએમ

યોગ જીવનના વિવિધ ક્ષેત્રના લોકોને મદદ કરે છે

Posted On: 13 JUN 2022 11:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યોગને વૈશ્વિક સ્તરે અસાધારણ લોકપ્રિયતા મળી છે. તેમણે એમ પણ કહ્યું કે નેતાઓ, સીઈઓ, રમતવીર અને અભિનેતાઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો નિયમિતપણે યોગાભ્યાસ કરે છે. શ્રી મોદીએ યોગ પર એક વીડિયો શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

છેલ્લા કેટલાક વર્ષોમાં યોગને વૈશ્વિક સ્તરે અસાધારણ લોકપ્રિયતા મળી છે. રાજકીય આગેવાનો, CEOs, રમતવીરો, અભિનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો નિયમિત રીતે યોગનો અભ્યાસ કરે છે અને તેનાથી તેઓને શું ફાયદા થયા છે તે વિશે વાત કરે છે.

 “ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಲ್ಲಿ, ಯೋಗವು ಜಾಗತಿಕವಾಗಿ ಅಪಾರ ಜನಪ್ರಿಯತೆಗಳಿಸಿದೆ. ನಾಯಕರು, ಸಿಇಒಗಳು, ಕ್ರೀಡಾಪಟುಗಳು ಮತ್ತು ನಟರು ಸೇರಿದಂತೆ ಸಮಾಜದ ವಿವಿಧ ಸ್ತರಗಳ ಜನರು ನಿಯಮಿತವಾಗಿ ಯೋಗವನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಮತ್ತು ಅದರಿಂದ ಅವರಿಗಾಗಿರುವ ಪ್ರಯೋಜನಗಳ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೆ.

गेल्या काही वर्षात, योगशास्त्र प्रचंड लोकप्रिय ठरले आहे. विविध क्षेत्रातील लोक, नेते, कंपन्यांचे प्रमुख, क्रीडापटू, अभिनेते दररोज योगाभ्यास करतात आणि त्याचा त्यांना कसा फायदा झाला, हे ही सांगतात.

ବିଗତ କିଛି ବର୍ଷ ମଧ୍ୟରେ, ଆନ୍ତର୍ଜାତୀୟ ସ୍ତରରେ ଯୋଗ ବିପୁଳ ଲୋକପ୍ରିୟତା ହାସଲ କରିଛି ନେତୃବୃନ୍ଦ,ସିଇଓ,କ୍ରୀଡ଼ାବିତ, ଅଭିନେତାଙ୍କ ପରି ବିଭିନ୍ନ ବର୍ଗର ଲୋକ ନିୟମିତ ଯୋଗାଭ୍ୟାସ କରିବା ସହିତ ଏହା କିପରି ସେମାନଙ୍କ ପାଇଁ ଉପକାରୀ ସାବ୍ୟସ୍ତ ହୋଇଛି ସେ ସମ୍ପର୍କରେ ମତ ପ୍ରଦାନ କରୁଛନ୍ତି

গত কয়েক বছরে যোগা সারা বিশ্বে অসম্ভব জনপ্রিয় হয়ে উঠেছে। নেতা, সিইও, খেলোয়াড় এবং অভিনেতা সহ সমাজের বিভিন্ন শ্রেণীর মানুষ এখন নিয়মিত যোগাভ্যাস করেন এবং এর সুফলের কথা বলেন।

বিগত কিছু বছৰত যোগে বিশ্বব্যাপী যথেষ্ট জনপ্ৰিয়তা অৰ্জন কৰিছে। নেতা, চিইঅ’, ক্ৰীড়াবিদ আৰু অভিনেতাকে ধৰি জীৱনৰ বিভিন্ন ক্ষেত্ৰৰ লোকসকলে নিয়মীয়াকৈ যোগাভ্যাস কৰি আহিছে আৰু তেওঁলোকক কেনেদৰে সহায় কৰিছে সেই বিষয়ে কৈ আহিছে।

கடந்த சில வருடங்களில், யோகா சர்வதேச அளவில் மகத்தான வரவேற்பை பெற்றுள்ளது. தலைவர்கள், தலைமை செயல் அதிகாரிகள், விளையாட்டு வீரர்கள்,நடிகர்கள் உட்பட பல்துறை பிரபலங்களும் நாள்தோறும் யோகப் பயிற்சியை மேற்கொள்வதோடு அதனால் பெற்ற நன்மைகளையும் பகிர்ந்து வருகின்றனர்.

കഴിഞ്ഞ കുറച്ച് വർഷങ്ങളായി, യോഗ ആഗോളതലത്തിൽ വളരെയധികം പ്രചാരം നേടിയിട്ടുണ്ട്.

നേതാക്കൾ, സിഇഒമാർ, കായികതാരങ്ങൾ, അഭിനേതാക്കൾ തുടങ്ങിയവരുൾപ്പെടെ ജീവിതത്തിന്റെ വിവിധ തുറകളിലുള്ള ആളുകൾ പതിവായി യോഗ പരിശീലിക്കുകയും അത് അവരെ എങ്ങനെ സഹായിച്ചു എന്നതിനെക്കുറിച്ച് സംസാരിക്കുകയും ചെയ്യുന്നു.

గత కొన్ని సంవత్సరాలలో యోగా ఎంతో ప్రాచుర్యం పొందింది . నాయకులూ , కంపెనీల సి లూ , క్రీడాకారులూ , కళాకారులూ , వివిధ రంగాలకు చెందిన వారు క్రమబద్ధంగా యోగాభ్యాసం చేస్తూ దానివల్ల వాళ్లకు కలిగిన ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు .

ਪਿਛਲੇ ਕੁਝ ਸਾਲਾਂ ਵਿੱਚ, ਯੋਗ ਨੇ ਵਿਸ਼ਵ ਪੱਧਰ 'ਤੇ ਜ਼ਬਰਦਸਤ ਮਕਬੂਲੀਅਤ ਹਾਸਲ ਕੀਤੀ ਹੈ। ਨੇਤਾਵਾਂ, ਸੀਈਓਜ਼, ਖਿਡਾਰੀਆਂ ਅਤੇ ਅਦਾਕਾਰਾਂ ਸਮੇਤ ਜੀਵਨ ਦੇ ਵੱਖ-ਵੱਖ ਖੇਤਰਾਂ ਦੇ ਲੋਕ ਨਿਯਮਿਤ ਤੌਰ 'ਤੇ ਯੋਗ ਦਾ ਅਭਿਆਸ ਕਰਦੇ ਹਨ ਅਤੇ ਇਸ ਬਾਰੇ ਗੱਲ ਕਰਦੇ ਹਨ ਕਿ ਇਸ ਨੇ ਉਨ੍ਹਾਂ ਦੀ ਕਿਵੇਂ ਮਦਦ ਕੀਤੀ ਹੈ।

છેલ્લા કેટલાક વર્ષોમાં યોગને વૈશ્વિક સ્તરે અસાધારણ લોકપ્રિયતા મળી છે. રાજકીય આગેવાનો, CEOs, રમતવીરો, અભિનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો નિયમિત રીતે યોગનો અભ્યાસ કરે છે અને તેનાથી તેઓને શું ફાયદા થયા છે તે વિશે વાત કરે છે.

बीते कुछ वर्षों में योग को दुनियाभर में अद्भुत लोकप्रियता मिली है। नेता, सीईओ, खिलाड़ी और कलाकार सहित कई क्षेत्रों के लोग योग का नियमित अभ्यास किया करते हैं। वे अक्सर इस बारे में बताते भी हैं कि कैसे उन्हें इससे लाभ पहुंचा है।

 

******

DS/ST

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833480) Visitor Counter : 209