સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
03 JUN 2022 9:11AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 193.83 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 21,177 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે
સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,363 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,22,757 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,041 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.95% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.73% છે
કુલ 85.17 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,25,379 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1830685)
મુલાકાતી સંખ્યા : 208