પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ યાત્રાધામોને સ્વચ્છ રાખવાની ભક્તોની ભાવનાની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
30 MAY 2022 8:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રીએ શ્રદ્ધાળુઓમાં પૂજા સ્થાનોને સ્વચ્છ રાખવાની વધતી જતી ભાવનાની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી શ્રી ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીના ટ્વીટ થ્રેડ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ આપણા ધાર્મિક આસ્થાના સ્થળોને સ્વચ્છ રાખવાના પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમમાં કરાયેલા આહ્વાનના જવાબમાં શ્રદ્ધાળુઓ દ્વારા યાત્રાધામોની સફાઈ કરવાની ઘટનાઓ વર્ણવી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
ભક્તોની આ ભાવના તીર્થસ્થળોની સ્વચ્છતા માટે સૌને પ્રેરણા આપશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1829591)
आगंतुक पटल : 269
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam