રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ફખરુદ્દીન અલી અહમદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Posted On:
13 MAY 2022 12:28PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (13 મે, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ફખરુદ્દીન અલી અહેમદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે શ્રી ફખરુદ્દીન અલી અહેમદના પોટ્રેટ સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1825035)
Visitor Counter : 223