સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

કોવિડ-19 અપડેટ

Posted On: 26 APR 2022 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 187.95 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,636 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 1,970 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,23,311

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,483 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.55% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.58% છે

 

કુલ 83.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,49,197 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1820051) Visitor Counter : 233