સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
20 APR 2022 9:19AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 186.90 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 12,340 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,547 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,13,248 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,067 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.49% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.38% છે
કુલ 83.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,21,183 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1818266)
મુલાકાતી સંખ્યા : 286
આ રીલીઝ વાંચો:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam