સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

પોસ્ટેડ ઓન: 04 APR 2022 9:51AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 184.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 12,597 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 1,316 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,95,089 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 913 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.29% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.22% છે

 

કુલ 79.10 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,14,823 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1813045) મુલાકાતી સંખ્યા : 210