PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
21 MAR 2022 8:40PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 181.24કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 25,106 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે
- સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,652 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,67,774 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,549 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.40% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.40% છે
- કુલ 78.30 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,84,499 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona #IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 181.24 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1807487
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1807477
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964
(Release ID: 1807929)
Visitor Counter : 216