સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
21 MAR 2022 8:54AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 181.24કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 25,106 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે
સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,652 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,67,774 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,549 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.40% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.40% છે
કુલ 78.30 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,84,499 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1807493)
Visitor Counter : 211