PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 17 MAR 2022 3:48PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.80 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 30,799 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.07% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.73% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 4,491 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,54,546 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,539 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.35% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.42% છે
  • કુલ 78.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,17,330 ટેસ્ટ કરાયા

 

 #Unite2FightCorona                                                                                 #IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

 

graphic on covid 19 updates

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 180.80 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806802

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806790

ડૉ. મનસુખ માંડવિયાએ એનજીઓ સાથે "કોવિડ-19 મેનેજ કરવા માટે ભારતના જાહેર આરોગ્ય પ્રતિસાદ" પર વેબિનારમાં મુખ્ય વક્તવ્ય આપ્યું

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806922

TWEET LINKS

SD/GP/JD
 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1806978) મુલાકાતી સંખ્યા : 201
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Manipuri