PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું બુલેટિન

प्रविष्टि तिथि: 15 MAR 2022 5:35PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.40 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 33,917 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 4,722 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,46,171 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,568 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.37% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.46% છે
  • કુલ 77.97 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,01,773 ટેસ્ટ કરાયા

 

 #Unite2FightCorona                                                                                 #IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

 

graphic on covid 19 updates

 

Image

ભારતમાં સક્રિય કેસનું ભારણ 33,917, ભારતના કુલ પોઝિટિવ કેસોના 0.8% થયા

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806021

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806009 

તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવતીકાલથી રાષ્ટ્રીય રસીકરણ દિવસથી 12-14 વર્ષના સમૂહ માટે કોવિડ-19 રસીકરણ શરૂ થશે

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806104

TWEET LINKS

SD/GP/JD
 


 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(रिलीज़ आईडी: 1806361) आगंतुक पटल : 212