સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
13 MAR 2022 9:10AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 179.91 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
ભારતમાં સક્રિય કેસનું ભારણ 38,069 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.09% છે
સાજા થવાનો દર હાલમાં 98.71% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 5,559 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,37,072 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,116 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.41% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.50% છે
કુલ 77.85 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,61,737 ટેસ્ટ કરાયા
SD/GP/NP
(Release ID: 1805484)
Visitor Counter : 200