સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 178.90 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 4.80 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.68%

છેલ્લા 24 કલાકમાં 4,362 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 54,118

સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.73%

Posted On: 07 MAR 2022 9:45AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 4.80 લાખ (4,80,144) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 178.90 કરોડ (1,78,90,61,887)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 2,07,51,079 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,02,132

બીજો ડોઝ

99,76,076

સાવચેતી ડોઝ

42,46,421

FLWs

પ્રથમ ડોઝ

1,84,10,499

બીજો ડોઝ

1,74,60,733

સાવચેતી ડોઝ

63,89,301

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,54,05,474

 

બીજો ડોઝ

3,09,62,112

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

55,26,01,749

બીજો ડોઝ

44,98,37,567

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,24,08,724

બીજો ડોઝ

18,14,43,266

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,65,14,228

બીજો ડોઝ

              11,29,95,122

સાવચેતી ડોઝ

1,00,08,483

સાવચેતી ડોઝ

2,06,44,205

કુલ

1,78,90,61,887

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 9,620 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,23,98,095 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.68% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JK3K.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 4,362 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00221GL.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 54,118. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.13% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003M2QY.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 6,12,926 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 77.34 કરોડથી વધારે (77,34,37,172) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.73 % છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.71% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004QHVP.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1803487) Visitor Counter : 229