સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 06 MAR 2022 9:28AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 178.83 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 59,442 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.14% છે

સાજા થવાનો દર હાલમાં 98.66% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 9,754 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,88,475 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,476 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.60% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.77% છે

કુલ 77.28 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 9,09,985 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1803289) Visitor Counter : 192