સંરક્ષણ મંત્રાલય

DefExpo 2022 મુલતવી

Posted On: 04 MAR 2022 2:40PM by PIB Ahmedabad

સહભાગીઓ દ્વારા અનુભવાતી લોજિસ્ટિક્સ સમસ્યાઓને કારણે, 10મી માર્ચથી 14મી માર્ચ સુધી ગાંધીનગર, ગુજરાતમાં યોજાવાનો પ્રસ્તાવિત ડિફએક્સપો 2022 મુલતવી રાખવામાં આવ્યો છે. નવી તારીખો સમયાંતરે જણાવવામાં આવશે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1802927) Visitor Counter : 283