સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
27 FEB 2022 9:02AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 177.44 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,11,472 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.26% છે
સાજા થવાનો દર હાલમાં 98.54% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 20,439 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,22,90,921 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,273 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.00% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.26% છે
કુલ 76.67 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 10,22,204 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1801551)
Visitor Counter : 242