પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને , કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન H.E. રાયલા અમોલો ઓડિંગા મળ્યા
प्रविष्टि तिथि:
13 FEB 2022 10:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ઈ. રાયલા અમોલો ઓડિંગાને આજે મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"મારા મિત્ર કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન H.E. Raila Amolo Odingaને આવકારતાં આનંદ થયો. હું ભારત અને કેન્યામાં તેમની સાથેની મારી ભૂતકાળની વાતચીતને યાદ કરું છું.
ભારત અને કેન્યા મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો આનંદ માણે છે અને અમે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનું સ્વાગત કરીએ છીએ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1798213)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam