રેલવે મંત્રાલય
નવી બુલેટ ટ્રેન કોરિડોર
Posted On:
11 FEB 2022 2:44PM by PIB Ahmedabad
રેલવે મંત્રાલયે નીચેના હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે સર્વેક્ષણ હાથ ધરવાનું અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPR) તૈયાર કરવાનું નક્કી કર્યું છે:-
1. દિલ્હી-વારાણસી
2. મુંબઈ-નાગપુર
3. દિલ્હી-અમદાવાદ
4. મુંબઈ-હૈદરાબાદ
5. ચેન્નાઈ-બેંગલુરુ-મૈસુર.
6. વારાણસી-હાવડા
7. દિલ્હી-અમૃતસર
ઉપરોક્ત હાઇ સ્પીડ કોરિડોરમાંથી એક પણ મંજૂર કરવામાં આવ્યો નથી.
આ માહિતી રેલવે, સંચાર અને ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1797582)
Visitor Counter : 314