શ્રમ અને રોજગાર મંત્રાલય

બેરોજગારી નિર્વાહ ભથ્થા માટે નોંધણી

Posted On: 10 FEB 2022 1:27PM by PIB Ahmedabad

એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) દ્વારા અમલી અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજના (ABVKY) હેઠળ, લાયકાતની શરતોને આધીન બેરોજગારી લાભ, તેમની નોકરી ગુમાવનારા વીમાધારક કામદારોને ચૂકવવામાં આવે છે. ABVKY હેઠળ બેરોજગારી લાભ સરેરાશ દૈનિક કમાણીના 25%થી વધારીને 50% કરવામાં આવ્યો છે, જે 90 દિવસ સુધી ચૂકવવાપાત્ર છે, સાથે વીમાધારક કામદારો કે જેમણે COVID-19 ને કારણે રોજગાર ગુમાવ્યો છે તેમના લાભનો દાવો કરવા માટે પાત્રતાની શરતોમાં છૂટછાટ સાથે. આ યોજના 01.07.2018 ના રોજ અમલમાં આવી અને 01.07.2020 થી 30.06.2021 સુધી અને ફરીથી 01.07.2021 થી 30.06.2022 સુધી બે વાર લંબાવવામાં આવી. 07.02.2022 ના રોજ, રાજ્ય મુજબના દાવાઓ, મંજૂર થયેલા દાવા અને યોજના હેઠળ ચૂકવવામાં આવેલી રકમ નીચેના જોડાણમાં છે:

ABVKY દાવા અને ચુકવણી 07.02.2022ના રોજ

 

ક્રમ

રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ

પ્રાપ્ત દાવા

મંજૂર દાવા

ચૂકવાયેલ રકમ (રૂ.માં)

1

હિમાચલ પ્રદેશ

1353

1086

14479265

2

કર્ણાટક

5702

4246

62665475

3

ચંડીગઢ (UT)

444

338

5489720

4

ઉત્તરાખંડ

1875

1360

14005647

5

હરિયાણા

6972

3454

44852589

6

આસામ

346

259

3335531

7

રાજસ્થાન

5942

4895

60553588

8

જમ્મુ-કાશ્મીર (UT)

285

216

1931418

9

ઉત્તરપ્રદેશ

7330

4840

66045205

10

પશ્ચિમ બંગાળ

1330

935

13026242

11

નાગાલેન્ડ

1

1

21637

12

બિહાર

714

583

6657275

13

પંજાબ

2416

1940

23666816

14

દિલ્હી

4954

3524

62181904

15

ઝારખંડ

455

267

3419665

16

સિક્કિમ

2

0

0

17

ત્રિપુરા

14

14

114450

18

મિઝોરમ

6

6

36047

19

ગુજરાત

2866

2159

29781492

20

આંધ્રપ્રદેશ

11443

9369

104564427

21

ભુવનેશ્વર

735

392

4259988

22

તમિલનાડુ

7813

6637

84819293

23

મધ્યપ્રદેશ

3433

2560

32328905

24

મહારાષ્ટ્ર

7110

5480

80505535

25

ગોવા

660

483

7613852

26

છત્તીસગઢ

639

444

5086924

27

તેલંગણા

4311

3075

44246647

28

કેરળ

3161

2422

33865604

29

પુડુચેરી

412

329

5083004

 

કુલ

82724

61314

814638145

આ માહિતી રાજ્યસભામાં આજે શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલીએ આપી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1797200) Visitor Counter : 287


Read this release in: English , Urdu , Bengali , Tamil