PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 09 FEB 2022 7:47PM by PIB Ahmedabad

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 170.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ   8,92,828 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 2.11છે
  • સાજા થવાનો દર હાલમાં 96.70નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 1,72,211 દર્દીઓ સાજા થયાકુલ વધીને 4,10,12,869 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 71,365 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 4.54પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 7.57છે
  • કુલ 74.46 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યાછેલ્લા ચોવિસ કલાકમાં 15,71,726 ટેસ્ટ કરાયા

 

  #Unite2FightCorona      #IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

Image  

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 171 કરોડને પાર
વધુ વિગત માટેઃ 
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1796726

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1796722

Tweet links

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(રીલીઝ આઈડી: 1797020) મુલાકાતી સંખ્યા : 223