કાપડ મંત્રાલય
સરકારી-ઈ-માર્કેટપ્લેસ (GeM) પર કુલ 1,77,825 વણકર અને કારીગરો નોંધાયેલા છે
જુલાઈ 2020 થી અત્યાર સુધીમાં GeM પોર્ટલ પર નોંધાયેલ કુલ વેચાણનો આંકડો નોંધાયેલા કારીગરો અને વણકરો દ્વારા રૂ. 118.30 કરોડ છે
Posted On:
09 FEB 2022 3:42PM by PIB Ahmedabad
કુલ 1,77,825 કારીગરો અને વણકરો ગવર્મેન્ટ-ઈ-માર્કેટપ્લેસ (GeM) પર તેમના ઉત્પાદનો સીધા વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓને વેચવા માટે નોંધાયેલા છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતો પરિશિષ્ટ-I માં જોડવામાં આવી છે. જુલાઈ 2020 થી અત્યાર સુધીમાં GeM પોર્ટલ પર નોંધાયેલ કુલ વેચાણનો આંકડો નોંધાયેલા કારીગરો અને વણકરો દ્વારા રૂ. 118.30 કરોડ થયો છે. 1,116 કારીગરો અને વણકરોએ GeM પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી છે. જુલાઈ 2020 થી અત્યાર સુધીમાં GeM પોર્ટલ પર નોંધાયેલ કુલ વેચાણનો આંકડો દિલ્હી માટે નોંધાયેલા કારીગરો અને વણકરો દ્વારા રૂ. 19.43 કરોડ છે.
પરિશિષ્ટ -I
GeM પર નોંધાયેલ કારીગરો અને વણકરોની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબ સંખ્યા
ક્રમાંક
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
વિક્રેતા રાજ્યની સંખ્યા
|
નોંધાયેલા કારીગરો અને વણકરોની સંખ્યા
|
|
આંદામાન અને નિકોબાર ટાપુઓ
|
37
|
91
|
|
આંધ્ર પ્રદેશ
|
79
|
35624
|
|
અરુણાચલ પ્રદેશ
|
80
|
2290
|
|
આસામ
|
1142
|
4126
|
|
બિહાર
|
173
|
2229
|
|
ચંડીગઢ
|
546
|
-
|
|
છત્તીસગઢ
|
299
|
2638
|
|
દાદરા અને નગર હવેલી
|
8
|
-
|
|
દમણ અને દીવ
|
3
|
-
|
|
દિલ્હી
|
3468
|
1116
|
|
ગોવા
|
19
|
59
|
|
ગુજરાત
|
1501
|
4316
|
|
હરિયાણા
|
703
|
2558
|
|
હિમાચલ પ્રદેશ
|
112
|
656
|
|
જમ્મુ અને કાશ્મીર
|
1897
|
528
|
|
ઝારખંડ
|
257
|
1718
|
|
કર્ણાટક
|
286
|
10316
|
|
કેરળ
|
37
|
8889
|
|
લદાખ
|
16
|
-
|
|
મધ્ય પ્રદેશ
|
807
|
6701
|
|
મહારાષ્ટ્ર
|
941
|
1574
|
|
મણિપુર
|
54
|
3450
|
|
મેઘાલય
|
84
|
1079
|
|
મિઝોરમ
|
1
|
530
|
|
નાગાલેન્ડ
|
69
|
1280
|
|
ઓરિસ્સા
|
237
|
4901
|
|
પુડુચેરી
|
2
|
-
|
|
પંજાબ
|
2494
|
1259
|
|
રાજસ્થાન
|
1432
|
1875
|
|
સિક્કિમ
|
19
|
28
|
|
તમિલનાડુ
|
166
|
18010
|
|
તેલંગાણા
|
229
|
22717
|
|
ત્રિપુરા
|
57
|
4094
|
|
ઉત્તર પ્રદેશ
|
3335
|
11705
|
|
ઉત્તરાખંડ
|
375
|
3791
|
36.
|
પશ્ચિમ બંગાળ
|
1639
|
9666
|
37.
|
અન્ય
|
276
|
8011
|
|
કુલ
|
22880
|
177825
|
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1796851)
Visitor Counter : 267