સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
27 JAN 2022 9:10AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 163.84 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 22,02,472 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 5.46% છે
સાજા થવાનો દર હાલમાં 93.33% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,06,357 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,76,77,328 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,86,384 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 19.59% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.75% છે
કુલ 72.21 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,62,261 ટેસ્ટ કરાયા
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1792910)
Visitor Counter : 202