સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 26 JAN 2022 9:04AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 163.58 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 22,23,018 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.55% છે

સાજા થવાનો દર હાલમાં 93.23% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,99,073 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,73,70,971 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,85,914 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 16.16% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.33% છે

કુલ 72.05 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 17,69,745 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1792736) Visitor Counter : 239