PIB Headquarters
azadi ka amrit mahotsav g20-india-2023

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 24 JAN 2022 6:02PM by PIB Ahmedabad

Description: https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

Description: https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 162.26 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ  22,49,335 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 5.69% છે
  • સાજા થવાનો દર હાલમાં 93.07% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 2,43,495 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,68,04,145 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,06,064 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 20.75% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.03% છે
  • કુલ 71.69 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,74,753 ટેસ્ટ કરાયા

 

 #Unite2FightCorona                            #IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Description: Image

Description: Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 162.26 કરોડને પાર

વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1792059

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ  https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1792053

Tweet Links:

SD/GP/JD

 

 



(Release ID: 1792309) Visitor Counter : 220