PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 14 JAN 2022 6:12PM by PIB Ahmedabad

Description: https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

Description: https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 155.39 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 12,72,073 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 3.48% છે
  • સાજા થવાનો દર હાલમાં 95.20% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 1,09,345 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,48,24,706 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,64,202 નવા કેસ નોંધાયા
  • અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 5,753 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 4.83 ટકાનો વધારો
  • દૈનિક પોઝિટિવીટી દર 14.78% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 11.83% છે
  • કુલ 69.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 17,87,457 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****

Description: Image

 

Description: Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 155.39 કરોડને પાર

વિગતhttps://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1789819

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1789813

કોવિડ-19 માન્યતા વિ હકીકત

વિગત: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1789899

કોવિડ-19 માન્યતા વિ હકીકત

વિગત: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1789904

Tweet Links:-

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1790035) Visitor Counter : 177