સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 09 JAN 2022 9:20AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 151.58 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 5,90,611 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 1.66% છે

સાજા થવાનો દર હાલમાં 96.98% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 40,863 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,44,53,603 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,59,632 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 10.21% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 6.77% છે

કુલ 69 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

1009

439

2

દિલ્હી

513

57

3

કર્ણાટક

441

26

4

રાજસ્થાન

373

208

5

કેરાલા

333

93

6

ગુજરાત

204

160

7

તામિલનાડુ

185

185

8

હરિયાણા

123

92

9

તેલંગણા

123

47

10

ઉત્તર પ્રદેશ

113

6

11

ઓડિશા

60

5

12

આંધ્ર પ્રદેશ

28

9

13

પંજાબ

27

16

14

પશ્ચિમ બંગાળ

27

10

15

ગોવા

19

19

16

આસામ

9

9

17

મધ્ય પ્રદેશ

9

9

18

ઉત્તરાખંડ

8

5

19

મેઘાલય

4

3

20

આંદામાન અને નિકોબાર

3

3

21

ચંદિગઢ

3

3

22

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

23

પોંડિચેરી

2

2

24

છત્તીસગઢ

1

0

25

હિમાચલ પ્રદેશ

1

1

26

લદાખ

1

1

27

મણિપુર

1

1

 

કુલ

3623

1409

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1788699) Visitor Counter : 234