સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 08 JAN 2022 9:39AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 156.06 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,72,169 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 1.34% છે

સાજા થવાનો દર હાલમાં 97.30% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 40,895 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,44,12,740 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,41,986 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 9.28% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 5.66% છે

કુલ 68.84 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

876

381

2

દિલ્હી

513

57

3

કર્ણાટક

333

26

4

રાજસ્થાન

291

159

5

કેરાલા

284

93

6

ગુજરાત

204

151

 

તેલંગણા

123

47

7

તામિલનાડુ

121

121

8

હરિયાણા

114

83

9

     

10

ઓડિશા

60

5

11

ઉત્તર પ્રદેશ

31

6

12

આંધ્ર પ્રદેશ

28

6

13

પશ્ચિમ બંગાળ

27

10

14

ગોવા

19

19

15

આસામ

9

9

16

મધ્ય પ્રદેશ

9

9

17

ઉત્તરાખંડ

8

5

18

મેઘાલય

4

3

19

આંદામાન અને નિકોબાર

3

3

20

ચંદિગઢ

3

3

21

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

22

પોંડિચેરી

2

2

23

પંજાબ

2

2

24

છત્તીસગઢ

1

0

25

હિમાચલ પ્રદેશ

1

1

26

લદાખ

1

1

27

મણિપુર

1

1

 

કુલ

3071

1203

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1788523) Visitor Counter : 230