સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 04 JAN 2022 9:21AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 146.70 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,71,830 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.49% છે

સાજા થવાનો દર હાલમાં 98.13% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 11,007 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,43,06,414 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,379 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 3.24% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.05% છે

કુલ 68.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

568

259

2

દિલ્હી

382

57

3

કેરાલા

185

58

 

રાજસ્થાન

174

88

4

ગુજરાત

152

85

5

તામિલનાડુ

121

100

7

તેલંગણા

67

27

8

કર્ણાટક

64

18

9

હરિયાણા

63

40

10

ઓડિશા

37

1

11

પશ્ચિમ બંગાળ

20

4

12

આંધ્ર પ્રદેશ

17

3

13

મધ્ય પ્રદેશ

9

9

14

ઉત્તર પ્રદેશ

8

4

15

ઉત્તરાખંડ

8

5

 

ગોવા

5

0

16

ચંદિગઢ

3

2

17

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

18

આંદામાન અને નિકોબાર ટાપુ

2

0

20

હિમાચલ પ્રદેશ

1

1

21

લદાખ

1

1

22

મણિપુર

1

0

23

પંજાબ

1

1

 

કુલ

1892

766

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1787338) Visitor Counter : 248