સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 24 DEC 2021 9:31AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 140.31 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 77,516 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.22% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.40% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 7,051 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,15,977 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,650 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.57% પહોંચ્યો, છેલ્લા 81 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 40 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.59% છે

કુલ 66.98 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

88

42

2

દિલ્હી

67

23

3

તેલંગણા

38

0

4

તામિલનાડુ

34

0

5

કર્ણાટક

31

15

6

ગુજરાત

30

5

7

કેરાલા

27

0

8

રાજસ્થાન

22

19

9

હરિયાણા

4

2

10

ઓડિશા

4

0

11

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

12

પશ્ચિમ બંગાળ

3

1

13

આંધ્ર પ્રદેશ

2

1

14

ઉત્તર પ્રદેશ

2

2

15

ચંદિગઢ

1

0

16

લદાખ

1

1

17

ઉત્તરાખંડ

1

0

 

કુલ

358

114

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1784752) Visitor Counter : 192