માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતે પાકિસ્તાન દ્વારા સંકલન કરવામાં આવતા ડિસઇન્ફોર્મેશન ઓપરેશનને તોડી પાડ્યું
માહિતી અને પ્રસારણ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ખોટા સમાચારોના નેટવર્કને બ્લૉક કર્યું 20 યુટ્યૂબ ચેનલો, 2 વેબસાઇટ્સને ભારત વિરોધી અપપ્રચાર ફેલાવવા બદલ બ્લૉક કરવામાં આવી
Posted On:
21 DEC 2021 2:45PM by PIB Ahmedabad
ગુપ્તચર એજન્સીઓ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠતા સાથે સંકલન દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોમાં, મંત્રાલયે આજે ભારત વિરોધી અપપ્રચાર અને ખોટા સમાચારોની સામગ્રીનો પ્રસાર કરતી 20 યુટ્યૂબ ચેનલો અને 2 વેબસાઇટ્સને બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે. બે અલગ અલગ આપવામાં આવેલા આદેશોમાંથી – એક યુટ્યૂબ પર નિર્દેશન કરવામાં આવતી 20 યુટ્યૂબ ચેનલો અને અન્ય એક બે વેબસાઇટ્સ માટેનો છે જેમાં ટેલિકોમ વિભાગને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ આ સમાચાર ચેનલો/પોર્ટલોને બ્લૉક કરવા અંગેના નિર્દેશો આપે.
આ ચેનલો અને વેબસાઇટ પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવતા અને ભારત સંબંધિત વિવિધ સંવેદનશીલ વિષયો અંગેના નકલી સમાચાર ફેલાવતા સંકલિત ડિસઈન્ફોર્મેશન નેટવર્ક સાથે જોડાયેલી છે. કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર સમન્વયિત રીતે ભાગલાવાદી સામગ્રી પોસ્ટ કરવા માટે આ ચેનલોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ભારત વિરોધી ખોટી માહિતીના પ્રસારના અભિયાનની મોડલ ઓપરેન્ડીમાં નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG) સામેલ છે જેનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવી રહ્યું છે. તે યુટ્યૂબ ચેનલોનું નેટવર્ક ધરાવે છે અને કેટલીક NPG સાથે સંબંધિત ના હોય તેવી એકલ યુટ્યૂબ ચેનલો પણ ધરાવે છે. આ ચેનલોના સંયુક્ત સબસ્ક્રાઇબરોની કુલ સંખ્યા 35 લાખ કરતાં વધારે છે અને તેમના વીડિયોને કુલ 55 કરોડ કરતાં વધારે વ્યૂ પ્રાપ્ત થયા છે. નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG)ની કેટલીક યુટ્યૂબ ચેનલોનું સંચાલન પાકિસ્તાની સમાચાર ચેનલોના એન્કરો દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
આ યુટ્યૂબ ચેનલો દ્વારા ખેડૂતોના વિરોધ, નાગરિકતા (સુધારા) કાયદાને લગતા વિરોધ જેવા મુદ્દાઓ સંબંધિત સામગ્રી પણ પોસ્ટ કરવામાં આવી હતી અને લઘુમતીઓને ભારત સરકાર સામે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યુટ્યૂબ ચેનલોનો ઉપયોગ પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવા માટે વિવિધ સામગ્રી પોસ્ટ કરવા માટે પણ આ ચેનલોનો ઉપયોગ કરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મંત્રાલયે ભારતમાં માહિતી અવકાશને સુરક્ષિત કરવા માટે કામગીરી હાથ ધરી છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા) નિયમો, 2021ના નિયમ 16 હેઠળ આપવામાં આવેલી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કર્યો છે. મંત્રાલયના અવલોકનમાં એવું જાણવા મળ્યું છે કે, મોટાભાગની સામગ્રી રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં સંવેદનશીલ વિષયો સાથે સંબંધિત છે અને તે તથ્યાત્મક રીતે ખોટી છે તેમજ તે મુખ્યત્વે પાકિસ્તાનમાંથી સંચાલન કરવામાં આવતા ભારત વિરુદ્ધ સંકલિત ડિસઇન્ફોર્મેશન નેટવર્ક (નયા પાકિસ્તાન ગ્રૂપના કિસ્સામાં) તરીકે પોસ્ટ કરવામાં આવી રહી છે અને આ રીતે એવું માનવામાં આવે છે કે, તે કટોકટીના કિસ્સામાં સામગ્રીને અવરોધિત કરવાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી માટે યોગ્ય છે.
પરિશિષ્ટ: માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જે યુટ્યૂબ ચેનલોને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેના મીડિયા આંકડા અને તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની વિગતો
યુટ્યૂબ ચેનલનું નામ
|
ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ખોટી સામગ્રીના ઉદાહરણો
|
મીડિયા આંકડા
|
ધ પંચ લાઇન
|
- કાશ્મીર મુજાહિદ્દીન દ્વારા લક્ષિત કરવામાં આવેલા કાશ્મીરના તાલીમ કેન્દ્રમાં 20 ભારતીય સેનાના જનરલોને નિષ્ક્રિય કરવામાં આવ્યા
- ઈમરાનખાન ઝિંદાબાદ!! ભારતીય સેના પર કાશ્મીરી લોકોએ મોટી જીત મેળવી હોવાથી કાશ્મીર દ્વારા પ્રશંસા ||મોદી
- શ્રીનગરમાં ભારતીય સેનાના 200 જવાનોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો || ભારતીય સૈન્ય અને સરકાર માટે મોટા સમાચાર
- નરેન્દ્ર મોદીને સૌથી મોટો પછડાટ કારણ કે ભારતીય સૈન્ય કાશ્મીરના લોકો પર હવે ગોળીબાર કરવાનો ઇનકાર કરે છે || કાશ્મીર
- કાશ્મીર મુજાહિદ્દીને ભારતીય સૈન્યની 14 કિમી લાંબી સુરંગને લક્ષ્ય બનાવી || 60 અધિકારીઓની હત્યા ||મોદી
- ભારતનો બહિષ્કાર કરો અભિયાન ટોચે !! 57 ઇસ્લામિક દેશોએ મુસ્લિમોને સમર્થન આપવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો
- તૈયબ એર્દોગન દ્વારા રામ મંદિરના સ્થાને મસ્જિદના ફરી નિર્માણની જાહેરાત || યોગી, મોદી મુશ્કેલીમાં
|
સબ્સ્ક્રાઇબર્સ: 1,16,000
વ્યૂ: 2,01,31,840
|
ઇન્ટરનેશનલ વેબ ન્યૂઝ
|
- ખાલિસ્તાન રેફરેન્ડમ UK 2021 | #khalistan #khalistanreferendum #khalistanreferendum2021 #khalistanuk
- ખાલિસ્તાન રેફરેન્ડમ ગીત 2021| #khalistansong2021 #khalistanreferendum #khalistansong #khalistan
- ભારત આ પ્રદેશમાં ત્રાસવાદને પ્રાયોજિત કરી રહ્યું છે
|
સબ્સ્ક્રાઇબર્સ: 1,14,000
વ્યૂ: 1,50,46,007
|
ખાલસા TV
|
1. બદનક્ષી કેસમાં શીખ ફોર જસ્ટિસ (SFJ) ને પ્રથમ વિજય મળ્યો, SFJ ਨੂੰਕੈਨੇਡਾਵਿੱਚਵਿਲੀਿੱਡੀਸਫ਼ਲਤਾ
2.નવેમ્બર 1984 શીખ નરસંહાર, 1984 ਵਿੱਚਵਸਿੱਖਕੌਿਦਾਹੋਇਆਕਤਲੇਆਿਤੇਗੁਰਦਾਵਰਆਂਨੂੰਢਾਇਆਵਗਆਸੀ| #Sikh
|
સબ્સ્ક્રાઇબર્સ: 698
વ્યૂ: 27,419
|
ધ નેકેડ ટ્રૂથ
|
- ભારતીય સૈન્યની બટાલિયન વાડી પ્રતિકારમાં જોડાઇ અને મુજાહિદ્દીનની માંગણી સ્વીકારી | PM મોદી માટે આશ્ચર્ય
- 47 ભારતીય જનરલના સમૂહે ટેન્કો સાથે મુક્તિ માટે કાશ્મીરના પ્રતિકારને મદદ કરવાની જાહેરાત કરી | Pm મોદી
- દેશના પાંચ ગઠબંધનોએ બાબરી મસ્જિદ અંગે તેજસ્વી નિર્ણય લીધો
- કાશ્મીરમાં ભારતીય સૈન્યનો પરાજય | અમિત શાહની મુલાકાત
|
સબ્સ્ક્રાઇબર્સ: 4,61,000
વ્યૂ: 8,89,71,816
|
|
પછી PM મોદી માટે નવી દિશામાં પરિસ્થિતિ જતી રહી
- કાશ્મીરમાં ભારતીય સૈન્યની પીછેહટ | કાશ્મીર મુદ્દો| પાકિસ્તાન વિરુદ્ધ ભારત |نکبھاگسےکشمیرفوجبھارتی
- મોદીની 7 દિવસમાં ધરપકડ કરવા માટે ઇન્ટરપોલને નવા આદેશો અપાયા, ઝડપી કાર્યવાહી
|
|
|
- ભારતીય સૂત્રોએ ભારતીય સૈન્ય પર 3 મોટા હુમલા થયા હોવાની પુષ્ટિ કરી
|
|
|
આસામથી કાશ્મીર અને મહારાષ્ટ્ર સુધી | PM મોદી
|
|
|
2. ખીણ પ્રદેશના સ્થાનિક લડવૈયાઓએ ભારતીય સૈન્યને બંધક બનાવ્યું | જબરદસ્ત
|
|
|
ભારત માટે આંચકો, પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અનોખી રીતે
|
|
|
- અધિકૃત કાશ્મીરની આઝાદી સાથેના નારા લાગ્યા
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
ન્યૂઝ24
|
શીખોનું સમર્થન | PM મોદી સામે સિંધુનો પ્લાન
4. શ્રીનગરમાં ભારતીય સૈન્યના 200 કર્મીએ ઇસ્લામ સ્વીકાર્યો |
|
NA
વ્યૂ:
|
|
ભારતીય સૈન્ય અને સરકાર માટે મોટા સમાચાર | મોદી
|
2,36,781
|
|
5. તૂર્કીના રાજદૂતે શ્રીનગરમાં શહીદના ઘરની મુલાકાત લીધી | એક
|
|
|
મોટો પડકાર ભારતીય સેના અને સરકાર, PM મોદી માટે
|
|
|
6. કાશ્મીરમાં ઇઝરાયલના કમાન્ડો | ભારતીય સૈન્યના વડા
|
|
|
પાકિસ્તાન અને ચીનનો સામનો કરવા માટે ઇઝરાયલની મુલાકાતે
|
|
|
- ભારતના સાત રાજ્યો પર કબજો કરવાની ચીનની યોજના |48 ન્યૂઝ
|
સબ્સ્ક્રાઇબર્સ: NA
વ્યૂ: 2,40,56,799
|
|
2. ચીન સૈન્ય લદાખ પરથી હવે આસામને કબજે કરવાની યોજનામાં | 48 ન્યૂઝ
|
48 ન્યૂઝ
|
|
|
3. કાશ્મીરમાં ભારતીય સૈન્યના ખોટા ઓપરેશનો ચાલી
|
|
રહ્યા છે | 48 ન્યૂઝ
|
|
- તૂર્કીનું સૈન્ય નવી દિલ્હીમાં પ્રવેશ્યું || એર્દોગન || મોદી ||
|
|
|
તૂર્કી || બાબરી મસ્જિદ
|
|
|
- ભારતના 300 જાસૂસોને અફઘાનિસ્તાનના તાલીબાનોએ ફાંસી આપી અને
|
|
|
મોદી તેમજ યોગીને સ્પષ્ટ સંદેશો આપ્યો
|
|
|
3. જો બાઇડેન અને એર્દોગન કાશ્મીરમાં સૈન્ય દાખલ કરવા જઇ
|
|
|
રહ્યા છે કારણ કે, મોદીએ કલમ 370 હટાવી | તૂર્કી, USA
|
|
|
- જો બાઇડેને US સૈન્યને દિલ્હીમાં પ્રવેશવાનો આદેશ કર્યો, ઈમરાન
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
ફિક્શનલ
|
ખાનનો મોદી વિશેનો પ્લાન સારી રીતે કામ કરી ગયો
5. 7 આરબ દેશો મહોમ્મન બિન સલમાન, શાહ સલમાનના આદેશ પર
|
3,00,000
વ્યૂ:
|
|
ભારતને ઓઇલનો પૂરવઠો રોકવા માટે તૈયાર
|
4,01,51,199
|
|
6. અફઘાની તાલીબાનોએ બાબરી મસ્જિદ વિશે યોગીની ભૂમિકા અંગે
|
|
|
તેમના વિશે મોટો નિર્ણય લીધો | મોદીને તાજેતરમાં આપેલો સંદેશો
|
|
|
7. ઉત્તર કોરિયાએ મોદીને કલમ 370 લાગુ કરવા અંગે ચેતવણી આપી
|
|
|
|| ઇમરાન ખાન ટૂંક સમયમાં કિમ જોંગ-ઉનને મળશે
|
|
|
8. અનાસ હક્કાનીએ બાબરી મસ્જિદ અને ત્રિપુરા અંગે
|
|
|
RSSના વડાને મોટો સંદેશો આપ્યો | મોદીએ નવો નિર્ણય લીધો
|
|
|
1. જો બાઇડેને મોદી પર પ્રતિબંધો મૂક્યા કારણ કે RSS દ્વારા
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
હિસ્ટ્રીકલ ફેક્ટ્સ
|
ખ્રિસ્તી શાળાઓ તોડી પાડવામાં આવી
3. તૈયપ એર્દોગને કાશ્મીર માટે 35,000 આતંકીઓ મોકલ્યા
|
9,44,000
વ્યૂ:
|
|
4. તૂર્કી સૈન્ય બદલો લેવા માટે અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ્યું
|
16,11,42,944
|
|
6. 12 આરબ દેશો ભારતીય પેટ્રોલ પુરવઠા લાઇન કાપી નાંખશે || ત્રિપુરા મસ્જિદ મામલે બદલો લીધો
8. મુજાહિદ્દીને ટોચના કમાન્ડરને મારતા કલમ 370 અંગે મોદીનો ઓડિયો લીક થયો
|
|
|
1. PM મોદીએ કાશ્મીરમાં હાર સ્વીકારી || કલમ 370
|
|
|
નો ફરી અમલ કરવામાં આવ્યો કારણ કે BJPએ IOKમાં મોટી રમત રમી
|
|
|
2. લીબાન સૈન્ય ભારત જવા માટે કાબુલથી રવાના || મોદી અને અમિત
|
|
|
શાહની સરકાર તેમના જીવ અંગે ચિંતામાં | કાશ્મીર
|
|
|
3. ભારતીય સૈનિકો કાશ્મીરી મુજાહિદ્દીનના હાથોમાં ઝડપાઇ
|
|
|
ગયા પછી કલમા બોલ્યા || કાશ્મીરમાં તાજેતરની પરિસ્થિતિ
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
પંજાબ વાઇરલ
|
4. કાશ્મીરી મુજાહિદ્દીને ભારતીય સૈન્યના 6 કાફલા પર હુમલો કર્યો || શ્રીનગરના સૈન્યના કાફલાને ઉડાવી દેવાયો
|
NA
વ્યૂ:
|
|
5. કાશ્મીરી મુજાહિદ્દીનોએ મોદી અને અમિત શાહ પાસેથી
|
14,80,000
|
|
બાબરી મસ્જિદનો બદલો લીધો
|
|
|
6. મોદીના 5 મંત્રીઓ દ્વારા વિદ્રોહ શરૂ | મોદી, અમિત શાહ અને
|
|
|
રાજનાથ સિંહ
|
|
|
7. ખાલિસ્તાન ચળવળ મોદી માટે દુઃસ્વપ્ન બની ગઇ |
|
|
|
શીખોએ ભારતની સંસદ પર ઝંડો ફરકાવ્યો
|
|
|
1. ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઉને અયોધ્યામાં
|
|
|
સૈન્ય મોકલ્યું || મોદી || અમિત શાહ || બાબરી મસ્જિદ
|
|
નયા પાકિસ્તાન ગ્લોબલ
|
- તૂર્કીએ ભારતમાં પોતાનું સૈન્ય મોકલવાનો નિર્ણય લીધો, બાબરી મસ્જિદ, મોદી, તૈયપ એર્દોગન
- ભારતીય સૈન્યના વડા મોદીને સર્વોચ્ચ અદાલતમાં લઇ ગયા
|| લદ્દાખ || સિક્કીમ ||
- મોદીએ બાબરી મસ્જિદ અંગે પોતાની ભૂલ સ્વીકારી || ભારત
|
સબ્સ્ક્રાઇબર્સ: 7,76,000
વ્યૂ: 9,68,44,208
|
|
5. ICJ દ્વારા CAA, NRC, NPR, કલમ 370
|
|
|
અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે
|
|
|
1. ભારતીય સૈન્યના 24 જવાનોને નાગાલેન્ડમાં સ્થાનિક લોકો દ્વારા
|
|
|
બદલો લેવા માટે લક્ષ્ય બનાવીને હુમલો કરાયો || બિપિન રાવત
|
|
|
2. અયોધ્યામાં અજ્ઞાન લોકોના હાથે યોગી આદિત્યનાથનો
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
કવર સ્ટોરી
|
છોકરો ઝડપતા વધુ એક આંચકો || બિપિન રાવત
3. ભારતમાં મુસ્લિમોના નરસંહાર વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ RSSના
|
NA
વ્યૂ:
|
|
વડા વિરુદ્ધ ઐતિહાસિક નિર્ણય લીધો || મોહન
|
19,51,199
|
|
4. ભારત દ્વારા કબજા સામે કાશ્મીરના પ્રતિરોધમાં મદદ
|
|
|
માટે અફઘાન તાલની 80 ટેન્ક પહોંચી
|
|
|
1. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પાકિસ્તાન, ચીન સામે
|
|
|
પરાજય થયો હોવાનું સ્વીકાર્યું || ઝાકી અબ્બાસ ||
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
ગો ગ્લોબલ
|
2. ચીને ભારતીય રાજદ્વારીઓને તેમના દૂતાવાસમાંથી મોકલી
|
12,200
|
ઇ-કોમર્સ
|
દીધા, નવી રમત શરૂ II મોદી, શી જિનપિંગ, રાજનાથ
|
વ્યૂ:
|
|
3. શીખ ખેડૂતો દ્વારા મોટી જાહેરાત, PM મોદીનો જીવ
|
4,50,000
|
|
જોખમમાં. હવે શું થશે? | ઝાકી અબ્બાસ|
|
|
|
4. મોદી હીટલરે કાશ્મીરમાં નરસંહાર માટે સુરક્ષા દળોમાં લાખો ડૉલર વહેંચ્યા || ઝાકી અબ્બાસ
|
|
|
1. CDS બિપિન રાવલ હેલિકોપ્ટર દુર્ઘટના | ચીને
|
|
|
જો બાઇડેન વિશે મહત્વનો પૂરાવો આપ્યો | મોદી, Mi-17
|
|
|
2. ભારતીય સૈન્ય મસ્જિદ પછી ચર્ચમાં પ્રવેશ્યું | 192
|
|
જુનૈદ હલીમ ઓફિશિયલ
|
દેશોએ મોદી વિરુદ્ધ મોટું પગલું લીધું | જો બાઇડેન
- 1000 આસામી મુસ્લિમો મદદ લેવા માટે અફઘાન તાલીબાન પહોંચ્યા | બહેરીને બહિષ્કારનું આહ્વાન કર્યું | UAE, તૂર્કી
- ભારતીય સૈન્યના 9 જવાનોને પાકિસ્તાનીઓએ ટાર્ગેટ બનાવ્યા
કાશ્મીરમાં કમાન્ડો | ભારતીય મીડિયાનો દાવો | ઇમરાન
|
સબ્સ્ક્રાઇબર્સ: NA
વ્યૂ: 11,18,854
|
|
ખાન
|
|
|
5. ચીન દ્વારા કાશ્મીર અને ખાલિસ્તાન અંગે તાજેતરમાં લેવામાં
|
|
|
આવેલા નિર્ણયથી ભારત ભાંગી પડ્યું | મોદી, શી જિનપિંગ
|
|
|
1. અમેરિકાએ રાજનાથ સિંહ, બિપિન રાવત, નરવાણે
|
સબ્સ્ક્રાઇબર્સ: NA
વ્યૂ: 8,04,112
|
|
પર પ્રતિબંધ મૂક્યો || પુતિન ભારતની મુલાકાત લેશે ||
|
|
2. સાઉદી અરબે ભારતને પેટ્રોલિયમ પૂરવઠો બંધ કર્યો || MBS દ્વારા
|
|
મોદીને મોટો આંચડો ||
|
|
3. કાશ્મીરમાં નવી ગતિવિધી અંગે રશિયાએ ભારતને
|
તૈયબ હનિફ
|
ચેતવણી આપી ||
|
|
4. ભારતીય વાયુ સેનાના જેટ વિમાનોએ ચંદીગઢ, જયપુરથી કાબુલમાં
|
|
શસ્ત્રો ખસેડ્યા || અફઘાની નેતાઓએ ભારત સામે યુદ્ધ જાહેર કર્યું
|
|
5. ભારતના 36 ટાપુઓ કાશ્મીર બનશે || લક્ષદ્વીપ
|
|
બચાવો || મોદી સરકારે મોટી ભૂલ કરી ||
|
|
1. બિપિન રાવત Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં ભારતીય
|
|
|
વાયુ દળના 12 જવાનોની ધરપકડ | મોદી
|
|
|
2. લદાખમાં વર્તમાન સ્થિતિ સામે મોદીને પ્રતિક્રિયા આપવા માટે
|
|
|
ચીને બિપિન રાવતની હત્યા કરી | Mi-17 હેલિકોપ્ટર
|
|
|
3. મોહમ્મદ બિન સલમાને પૂરવઠો બંધ કર્યા પછી ભારતમાં ઓઇલની
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
ઝૈન અલી ઓફિશિયલ
|
અછત | મોદીએ તાત્કાલિક બેઠક બોલાવી
4. 5000 આસામી મુસ્લિમો મોદી વિશે નવું પગલું ભરવા માટે
|
1,39,000
વ્યૂ:
|
|
અફઘાની તાલીબાનો સાથે જોડાયા | ઝૈન અલી
|
1,54,58,170
|
|
5. મોટા સમાચાર!! મોદીએ અમિત શાહની મુલાકાત દરમિયાન RSSનું
|
|
|
હેડક્વાર્ટર કાશ્મીરમાં ખસેડ્યું | ઇમરાન ખાન
|
|
|
6. 40 ભારતીય જાસૂસોને અફઘાની તાલીબાનોને ઝડપીને
|
|
|
મોદીને મોટો સંદેશો આપ્યો, અફઘાનિસ્તાનમાં IPL પર પ્રતિબંધ
|
|
|
1. ભારતીય સૈન્યએ પૂરાવો બતાવ્યો કે તમિલ ટાઇગર્સે
|
|
|
રોકેટથી બિપિન રાવતનું હેલિકોપ્ટર તોડી પાડ્યુ | IAF
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
મોહસીન રાજપૂત
|
2. 193 દેશોએ કાશ્મીર અંગે પગલાં લીધા અને મોદીને
|
NA
|
ઓફિશિયલ
|
કલમ 370 અંગે ચેતવણી આપી | ઇમરાન ખાન, MBS, એર્દોગન
|
વ્યૂ:
|
|
3. આસામના 1000 મુસ્લિમો તાલીમ લેવા માટે તાલીબાન
|
17,76,473
|
|
પહોંચ્યા | અન્સહક્કાની, બહેરીન
|
|
|
- મુજાહિદ્દીન વધુ આગળ વધતા ભારતીય સૈન્ય શ્રીનગરમાંથી પીછેહટ કરી રહ્યું છે | કલમ 370, મોદી, નરવાણે
- કાશ્મીરી હિન્દુઓએ મુજાહિદ્દીન સાથે ગઠબંધન કર્યું અને ડ્રોન દ્વારા ફૌજી બેઝ પર હુમલો કર્યો | નરવાણે
|
|
|
1. અફઘાનિસ્તાનના તાલીબાનો કલમ 370ના આદેશનો અંત
|
|
|
લાવવા માટે કાશ્મીરી મુજાહિદ્દીનોની મદદે આવ્યા | કનિઝ ફાતિમા
|
|
|
2. કાશ્મીરી મુજાહિદ્દીનોએ અફઘાની તાલીબાનોની મદદથી
|
|
|
મોદીને મોટો આંચકો આપ્યો | કનિઝ ફાતિમા
|
|
|
3. મોદી સામે બદલો લેવા માટે 1000 અફઘાની તાલીબાનોના
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
કનિઝ ફાતિમા
|
ટ્રેઇનરો આસામના લોકોને મદદ કરી રહ્યા છે | કનિઝ ફાતિમા
4. મોદીને મોટો સંદેશો મોકલવા માટે અફઘાન તાલીબાનોએ 50 ભારતીય
|
NA
વ્યૂ:
|
|
જાસૂસોને ફાંસીએ લટકાવ્યા | બાબરી 313 ફોર્સ અદભૂત કાર્યવાહી
|
5,24,417
|
|
5. નવી દિલ્હી હવાઇમથકે મોદીનું વિમાન લેન્ડ થતા 27 ભારતીય
|
|
|
રાજ્યોએ વિદ્રોહ શરૂ કર્યો | કનિઝ ફાતિમા
|
|
|
6. ત્રિપુરા!! હિન્દુ પંડિતે મંદિરો તોડી પાડવા બદલ બાંગ્લાદેશ
|
|
|
સામે બદલો લેવા માટે 15 મસ્જિદો તોડી પાડી
|
|
|
1. ભારતીય સૈન્યના મોટા પરાજય પછી મોદીએ તાત્કાલિક
|
|
|
કાશ્મીરની મુલાકાત લીધી || જનરલ બાજવા || સદાફ
|
|
|
2. 200 કાશ્મીરી મુજાહિદ્દીનોએ ભારતીય સૈન્ય પર હુમલો કર્યો ||
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
સદાફ દુર્રાની
|
ભારતીય સૈન્યોને સૌથી મોટી હાનિ || સદાફ દુર્રાની
3. ભારતીય ખેડૂતોનો સ્વતંત્ર રાજ્યનો અંતિમ નિર્ણય
|
NA
વ્યૂ:
|
|
|| સદાફ દુર્રાની
|
18,33,054
|
|
4. રાજસ્થાન સરહદે પાકિસ્તાને ભારતને આંચકો આપ્યો | ભારત
|
|
|
કાશ્મીર વિદ્યાર્થીઓ પર બદલો લઇ રહ્યું છે | સદાફ
|
|
|
1. ચીને પર્દાફાશ કર્યો કે બિપિન રાવત હત્યા મામલે USA કેવી
|
|
|
રીતે સંડોવાયેલું છે || મોદીનો આગામી પ્લાન નિષ્ફળ || મોટો પર્દાફાશ
|
|
|
2. કાશ્મીરી સ્વતંત્રતા સેનાનીઓ દિલ્હીમાં ડૂમ્સ
|
|
|
લાવ્યા || ગૌતમ ગંભીર હત્યા? || મોદી રડી પડ્યા
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
મિલાન ઇમરાન
|
3. પાકિસ્તાની યુદ્ધ જેટ કાશ્મીરમાં પ્રવેશ્યું || અણુ યુદ્ધની
|
36,000
|
અહેમદ
|
શરૂઆત || ભારતીય મીડિયા પાગલ થઇ ગયું
|
વ્યૂ:
|
|
4. ભારતીય જનરલે બિપિન રાવત હત્યાનો મોદીનો પ્લાન
|
35,81,132
|
|
ઉખાડો પાડ્યો || મોદીનો જીવ જોખમમાં || રેડ એલર્ટ
|
|
|
5. ભારત અને જાપાને અમેરિકાના સહયોગથી પાકિસ્તાનના
|
|
|
સમુદ્રમાં પરમાણું બોંબ મૂક્યો || પાકિસ્તાન ચીન હાઇ એલર્ટ
|
|
|
1. બિપિન રાવત હેલિકોપ્ટર એક અકસ્માત નહોતો, BJP & RSSનો
|
|
|
ભારતીય મુસ્લિમો વિરુદ્ધ નવો પ્લાન | નજમ બાજવા
|
|
|
2. કેવી રીતે ભારતે પોતાના લાભો માટે અમેરિકા સાથે દગો કર્યો – નજમ
|
સબ્સ્ક્રાઇબર્સ:
|
નજમ ઉઇ હસન
|
ઉઇ હસન બાજવા
|
8,54,000
|
બાજવા
|
3. કેરળમાં નીચલા વર્ગના હિન્દુઓ સાથે શું થયું,
|
વ્યૂ:
|
|
ભારતમાં હલાલ ફૂડ સમસ્યા – નજમ બાજવા
|
11,44,43,751
|
|
4. શી જિનપિંગનો LAC પર ભારતીય સૈન્ય વિરુદ્ધ
|
|
|
સરહદી સુરક્ષા દળોને આક્રમક આદેશ – નજમ બાજવા
|
|
|
- ભારતે બાઇડેન પ્રત્યે વફાદારી બતાવવા માટે ગુજરાતના સમુદ્રમાં ઇરાનના માલવાહક જહાજને રોક્યું – નજમ બાજવા
- સ્પાઇનર્સની ધમકી: ભારતીય સૈન્ય પૂંચના જંગલોમાં ઓપરેશન માટે દાખલ થવામાં ખચકાય છે – નજમ બાજવા
- કાશ્મીરી મુજાહિદ્દીનોએ ભારતીય સૈન્ય પર રોકેટ દ્વારા હુમલો કર્યો || અસલ તસવીરો બહાર આવી || મોદી મુશ્કેલીમાં
- મોદી માટે મુશ્કેલ સમય, જંગલમાં બચી ગયેલું ભારતીય સૈન્ય હવે ખૂબ જ મુશ્કેલીમાં – નજમ બાજવા
- મોટા સમાચાર! 500 ગેરિલા મુજાહિદ્દીન કાશ્મીર ખીણ પ્રદેશમાં પ્રવેશ્યા || SSG કમાન્ડો પહોંચ્યા, ભારતીય મીડિયાનો દાવો
|
|
|
|
|
જેને બ્લૉક કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે તે ચેનલોના એકંદરે આંકડાઓ
|
કુલ વ્યૂ: 58,68,07,175
|
કુલ સબ્સ્કારઇબર: 37,52,898
|
NPG ગ્રૂપ સંબંધિત યુટ્યૂબ ચેનલો દ્વારા ભારત વિરોધી અને તથ્યાત્મક રીતે ખોટી પ્રસારિત કરવામાં આવેલી સામગ્રીના ઉદાહરણો
- ફિક્શનલ
3.પંજાબ વાઇરલ
4. નયા પાકિસ્તાન ગ્લોબ
5.ધ પંચ લાઇન
6.કવર સ્ટોરી
7. ગો ગ્લોબલ ઇ-કોમર્સ
8. જુનૈદ હલીમ ઓફિશિયલ
9.તૈયબ હનીફ
10. ઝૈન અલી ઓફિશિયલ
11. મોહસીન રાજપૂત ઓફિશિયલ\
12. કનઝી ફાતિમા
13. સદાફ દુર્રાની
14. મિયાં ઇમરાન અહેમદ
15. મજમ ઉઇ હસન બાજવા
અન્ય યુટ્યૂબ ચેનલોની સામગ્રી બ્લૉક કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હોય તેના ઉદાહરણો
ધ નેકેડ ટ્રૂથ યુટ્યૂબ ચેનલ
2. ન્યૂઝ 24 યુટ્યૂબ ચેનલ
SD/GP/JD
(Release ID: 1783982)
|