સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
21 DEC 2021 10:47AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 138.35 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 79,097 થયું, 574 દિવસમાં સૌથી ઓછું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.23% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.40% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 8,043 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,95,060 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,326 નવા કેસ નોંધાયા, 581 દિવસમાં સૌથી ઓછા
દૈનિક પોઝિટિવીટી દર 0.53% પહોંચ્યો, છેલ્લા 78 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 37 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.59% છે
કુલ 66.51 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ
નંબર.
|
રાજ્ય
|
ઓમિક્રોનના કેસની સંખ્યા
|
ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
|
1
|
મહારાષ્ટ્ર
|
54
|
28
|
2
|
દિલ્હી
|
54
|
12
|
3
|
તેલંગણા
|
20
|
0
|
4
|
કર્ણાટક
|
19
|
15
|
5
|
રાજસ્થાન
|
18
|
18
|
6
|
કેરાલા
|
15
|
0
|
7
|
ગુજરાત
|
14
|
0
|
8
|
ઉત્તર પ્રદેશ
|
2
|
2
|
9
|
આંધ્ર પ્રદેશ
|
1
|
1
|
10
|
ચંદિગઢ
|
1
|
0
|
11
|
તામિલનાડુ
|
1
|
0
|
12
|
પશ્ચિમ બંગાળ
|
1
|
1
|
|
કુલ
|
200
|
77
|
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1783727)
Visitor Counter : 211