સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 14 DEC 2021 9:32AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 133.88 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 88,993 થયું, 563 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.26% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.37% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 7,995 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,38,763 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,784 નવા કેસ નોંધાયા, 571 દિવસમાં સૌથી ઓછા

દૈનિક પોઝિટિવીટી દર 0.58% પહોંચ્યો, છેલ્લા 71 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 30 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.68% છે

કુલ 65.76 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com




(Release ID: 1781175) Visitor Counter : 202