સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
11 DEC 2021 9:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 131.99 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 93,277 થયું, 559 દિવસમાં સૌથી ઓછું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.27% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.36% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 9,265 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,14,331 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,992 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.64% પહોંચ્યો, છેલ્લા 68 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 27 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.71% છે
કુલ 65.46 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1780405)
મુલાકાતી સંખ્યા : 236