PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
08 DEC 2021 6:36PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 129.54 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 93,733, 555 દિવસમાં સૌથી ઓછું
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.27% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
- સાજા થવાનો દર હાલમાં 98.36% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 9,525 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,89,137 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,439 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.70% પહોંચ્યો, છેલ્લા 65 દિવસથી 2% કરતા ઓછો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 24 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.76% છે
- કુલ 65.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 129.54 કરોડને પાર
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1779096
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1779090
Important Tweets
SD/GP/JD
(Release ID: 1779475)
Visitor Counter : 156