PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 26 NOV 2021 5:20PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 120.27 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સાજા થવાનો દર હાલમાં 98.33% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 9,868 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,39,77,830 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,549 નવા કેસ નોંધાયા 
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,10,133 થયું
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.32% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.89% પહોંચ્યો, છેલ્લા 53 દિવસથી 2% કરતા ઓછો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 12 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.89% છે
  • કુલ 63.71 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

*****   

Image

 

Image

કોવિડ-19 અપડેટ

વિગતhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1775205

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1775200

SD/GP/JD



(Release ID: 1775389) Visitor Counter : 140